{"product_id":"make-epic-money-gujarati-money-e-j-honey-by-ankur-warikoo","title":"Make Epic Money (Gujarati) Money E J Honey By Ankur Warikoo","description":"\u003ch2\u003e\u003cstrong\u003eMake Epic Money (Gujarati) Money E J Honey\u003c\/strong\u003e\u003c\/h2\u003e\u003cp\u003e\u003cstrong\u003eDescription \u0026amp; Features:\u003c\/strong\u003e\u003cbr\u003eમની એ જ હની અંકુર વારિકૂ એક ઉદ્યોગસાહસિક છે અને ભારતના ટોચના કન્ટેન્ટ ક્રીએટરોમાંના એક છે. તેઓ ડિસેમ્બર 2021માં પ્રકાશિત ‘ડૂ એપિક શિટ’ અને ડિસેમ્બર 2022માં પ્રકાશિત ‘ગેટ એપિક શિટ ડન’ના બેસ્ટ સેલિંગ લેખક પણ છે. તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ પુસ્તક ‘ડુ એપિક શિટ’માં, અંકુર વારિકૂએ આ વિસ્ફોટક સત્ય લખ્યું છે: ‘આપણું જીવન આ ત્રણ વસ્તુઓ સાથેના આપણા પોતાના સંબંધો દ્વારા ઘડાય છે: સમય, પૈસા અને આપણી જાત.’ હવે, તેમના ત્રીજા પુસ્તક, ‘મેક એપિક મની’માં, તેમણે રૂપિયાની વાત કરી છે. લગભગ આખું જીવન રૂપિયા સાથે વારિકૂને અણબનાવ જ રહ્યો છે, કારણ કે તેમને ક્યારેય પૈસા વિશે કંઈ શીખવવામાં આવ્યું ન હતું. ફક્ત એક જ વસ્તુ શીખવવામાં આવી હતી - પોતાની આજીવિકા કેવી રીતે કમાવી. તેથી, તેમણે તેમના ‘યંગ મી’ અને તેમના જેવા અન્ય યુવાનો માટે એક પુસ્તક લખવાનું નક્કી કર્યું, જેમાં તેમણે એ લખ્યું છે – જે તેમને શીખવવું જોઈતું હતું. વ્યવહારુ. કોઈ ટેક્નિકલ શબ્દોની ભરમાર વિના. વાંચવામાં સરળ. તમે પૈસા માટે જેટલું કામ કરો છો તેટલું જ કામ તમારા પૈસા પણ તમારી માટે કેવી રીતે કરી શકે છે તે જાણો.\u003c\/p\u003e\u003cp\u003e\u003cstrong\u003eDimensions :\u003c\/strong\u003e 20.0 x 13.0 x 2.0 cm\u003c\/p\u003e\u003cp\u003e\u003cstrong\u003eISBN:\u003c\/strong\u003e 9789366576350\u003c\/p\u003e\u003cp\u003e\u003cstrong\u003eNumber of Pages:\u003c\/strong\u003e 344\u003c\/p\u003e\u003cp\u003e\u003cstrong\u003ePublication Date:\u003c\/strong\u003e 2025-07-31\u003c\/p\u003e\u003cbr\u003e\u003cp\u003e\u003cstrong\u003eLegal Disclaimer:\u003c\/strong\u003e Product images are for illustrative purposes only. Images\/packaging\/ labels may vary from time to time due to changes made by the manufacturer's manufacturing batch and location. \u003c\/p\u003e","brand":"Genie India","offers":[{"title":"Hardcover","offer_id":62734741799071,"sku":"9366576354","price":18.57,"currency_code":"USD","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1857\/6931\/files\/41zxwW4udaL.jpg?v=1774277131","url":"https:\/\/www.distacart.com\/products\/make-epic-money-gujarati-money-e-j-honey-by-ankur-warikoo","provider":"Dista","version":"1.0","type":"link"}