Make Epic Money (Gujarati) Money E J Honey By Ankur Warikoo - Hardcover

    
      

Rapid Delivery

      

Products which are eligible for rapid delivery are stocked at a location close to you and are immediately available to ship the next business day.

Please make sure to use 'Priority shipping' at the checkout. Only orders placed with 'Priority shipping' are eligible for rapid delivery.

      x     
customers are viewing this product
- 30% $18.57 USD $26.53 USD
( incl. of tariffs & customs duties)
Sold out

About this item:

Make Epic Money (Gujarati) Money E J HoneyDescription & Features:મની એ જ હની અંકુર વારિકૂ એક ઉદ્યોગસાહસિક છે અને ભારતના ટોચના કન્ટેન્ટ ક્રીએટરો...
Read More...

Coupons

Shipping

Dispatched within
5 - 6 days
Dispatched within
3–5 days
24 hrs Tollfree Support +1-855-25-DISTA (34782) Hassle-free returns Guaranteed premium quality & authenticity SSL-secured transactions
We deliver in the United States! Free priority shipping on orders of or more. Prices inclusive of all charges.

Description

Make Epic Money (Gujarati) Money E J Honey

Description & Features:
મની એ જ હની અંકુર વારિકૂ એક ઉદ્યોગસાહસિક છે અને ભારતના ટોચના કન્ટેન્ટ ક્રીએટરોમાંના એક છે. તેઓ ડિસેમ્બર 2021માં પ્રકાશિત ‘ડૂ એપિક શિટ’ અને ડિસેમ્બર 2022માં પ્રકાશિત ‘ગેટ એપિક શિટ ડન’ના બેસ્ટ સેલિંગ લેખક પણ છે. તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ પુસ્તક ‘ડુ એપિક શિટ’માં, અંકુર વારિકૂએ આ વિસ્ફોટક સત્ય લખ્યું છે: ‘આપણું જીવન આ ત્રણ વસ્તુઓ સાથેના આપણા પોતાના સંબંધો દ્વારા ઘડાય છે: સમય, પૈસા અને આપણી જાત.’ હવે, તેમના ત્રીજા પુસ્તક, ‘મેક એપિક મની’માં, તેમણે રૂપિયાની વાત કરી છે. લગભગ આખું જીવન રૂપિયા સાથે વારિકૂને અણબનાવ જ રહ્યો છે, કારણ કે તેમને ક્યારેય પૈસા વિશે કંઈ શીખવવામાં આવ્યું ન હતું. ફક્ત એક જ વસ્તુ શીખવવામાં આવી હતી - પોતાની આજીવિકા કેવી રીતે કમાવી. તેથી, તેમણે તેમના ‘યંગ મી’ અને તેમના જેવા અન્ય યુવાનો માટે એક પુસ્તક લખવાનું નક્કી કર્યું, જેમાં તેમણે એ લખ્યું છે – જે તેમને શીખવવું જોઈતું હતું. વ્યવહારુ. કોઈ ટેક્નિકલ શબ્દોની ભરમાર વિના. વાંચવામાં સરળ. તમે પૈસા માટે જેટલું કામ કરો છો તેટલું જ કામ તમારા પૈસા પણ તમારી માટે કેવી રીતે કરી શકે છે તે જાણો.

Dimensions : 20.0 x 13.0 x 2.0 cm

ISBN: 9789366576350

Number of Pages: 344

Publication Date: 2025-07-31


Legal Disclaimer: Product images are for illustrative purposes only. Images/packaging/ labels may vary from time to time due to changes made by the manufacturer's manufacturing batch and location. 

Trustpilot
from 4400+ reviews
71356
Verified Reviews
Customers rate us 4.6/5 based on 74137 reviews.
google
from 2500+ reviews